Posts

Showing posts from May, 2019

Diamond

*છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી*
*છતાં એમણે જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો*.
*સાંજે જે ગલ્લો આવે* *એમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા* *શાકવાળા*, *દૂધવાળાના* *હિસાબ ચૂકવી દેતા*
" *બાપા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાં દાખલ થતાં કહ્યું*,
" *આ તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો*?
*ચોપડા વગર તમને કેટલો નફો થયો એની કેવી રીતે ખબર પડે* ? "
" *જો બેટા,*
*હું દેશમાંથી મુંબઈ માત્ર પહેરેલે ધોતિએ આવ્યો હતો* *આજે તારો ભાઈ ડૉક્ટર છે*. *તારી બહેન વકીલાત કરે છે ને તું ચર્ાટર્ડ એકાઉન્ટન્ટ થયો*...."
" *આજે આપણી પાસે મોટર છે* *રહેવાનો આપણો ઓનરસિપનો ફ્લેટ છે* *બધી વહુઓને દાગીના છે ને આ હોટેલ છે* *એ બધાનો સરવાળો કર અને એમાંથી ધોતિયું બાદ કર*.
*જે આવે તે નફો*"
*મનુષ્ય* .... !
*જ્યારે પૈસો ન હોય* *ત્યારે ઘેર બેઠાં શાકભાજી ખાય*
*જ્યારે પૈસો હોય* *ત્યારે સરસ રેસ્ટોરેન્ટ્માં જઈને એ જ શાકભાજી ખાય*
*જ્યારે પૈસો ન હોય* *ત્યારે બાઈસિકલ ચલાવે*
*જ્યારે પૈસો હોય* *ત્યારે તેવી જ બાઈસિકલ જીમમાં જઈને ચલાવે*
*જ્યારે પૈસ…